News of Wednesday, 1st January 2025
નિવૃત શિક્ષિકા રંજનબેન એમ.ભટ્ટનો જન્મદિન

રાજકોટ, તા. ૧: નિવૃત શિક્ષિકા રંજનબેન મણીલાલ ભટ્ટનો આજે જન્મ દિવસ છે. મૂળ રાજકોટ જીલ્લાના રાણસીકી ગામના વતની અને હાલ રાજકોટ સ્થિત રંજનબેન ભટ્ટે સનાળી પ્રાથમિક શાળા-બરવાળા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપી છે. વાંચન-લેખનનો ખૂબ જ શોખ ધરાવે છે અને અનેક કવિતાઓનુેં પણ રંજનબેન ભટ્ટે સર્જન કર્યુ છે. તેમના પતિ સ્વ. મણીભાઇ વી.ભટ્ટ નિવૃત પોસ્ટ માસ્તર હતા.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
