તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
ગુજરાતના સ્ટેમ્પ ડયુટી અધિક્ષક જેનુ દેવાનનો જન્મ દિવસ

રાજકોટઃ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસ એન્ડ ઇન્સપેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન શ્રી જેનુ દેવાનનો જન્મ તા. ૧ જાન્યુઆરી ૧૯૮૪ ના રોજ થયેલ તેઓ મુળ કેરલના વતની છે. ભુતકાળમાં દેવગઢ બારીયામાં મદદનીશ કલેકટર, નર્મદા અને દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી, વડોદરામાં નાયબ મ્યુનિસીપલ કમિશનર, છોટાઉદેપુર અને બનાસકાંઠામાં કલેકટર પ્રવાસન નિગમના એમ.ડી. વગેરે પદ પર રહી ચુકયા છે. આજે ૪ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ફોનઃ ૦૭૯-૨૩૨૨૨૦૨૯, મો. નં. ૯૯૭૮૪ ૦૬૯૧૭ ગાંધીનગર.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
