તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
શ્રી ગાયત્રી મુક્તિધામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ વઘાસીયાનો જન્મદિવસ

(વીરપુર જલારામ) તા. ૧ :.. સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના સમાજ સેવક અને હરહમેશાં સેવા માટે અગ્રેસર લેઉવા પટેલ સમાજના સેવાભાવી અગ્રણી અનિલભાઈ વઘાસિયા નો આજે એક જાન્યુઆરીના રોજ જન્મદિવસ છે
અનિલભાઈ વઘાસિયા છેલ્લા ૩૬ વર્ષથી ગાયત્રી મંદિરનું સફળ સંચાલન કરી રહ્યા છે અને ૧૬ વર્ષથી ગાયત્રી મુક્તિધામ વિરપુર નું પ્રમુખ પદ સંભાળી રહ્યા છે અનન્ય સેવાઓ સાથે તેમજ સેવા ત્યાગ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પણ સેવા બજાવી રહ્યા છે,અનિલભાઈ વઘાસીયા બહોળો મિત્ર વર્ગ ધરાવે છે ત્યારે તેઓનો જીવન યાત્રાના ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સગા તોહીજનો તથા અધિકારી વર્ગ, બિન અધિકારી વર્ગ બહોળો મિત્રવર્ગ તેમજ યાત્રાધામ વીરપુરના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમના મો.૯૯૦૯૦૮૧૩૦૭ પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહયા છે. (પ-૭)
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
