તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
લોધિકા તાલુકાના ખીરસરાના અકિલાના પત્રકાર બી.એમ. ગોસાઇનો જન્મ દિવસ

ખીરસરા તા.૧: લોધીકા તાલુકાની જનતાના આરોગ્ય શિક્ષણ લાઇટ રોડ રસ્તા ના પ્રશ્ર્નો માટે હંમેશા પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી વાંચા આપવામાં આગળ રહીને પોતાના પત્રકાર ની સેવા પુરી નિષ્ઠાથી બજાવે છે તેમજ પ્રજાના પ્રશ્નો તંત્ર સુધી પહોંચાડવા માટે હંમેશા તત્પર રહીને પત્રકારની ફરજ પુરી નિષ્ઠાથી બજાવે છે.
લોધિકા તાલુકાના ખીરસરા રણમલજી ગામના બી.એમ.ગોસાઇ અનેક સામાજીક પ્રવળત્તિઓ સાથે જોડાયેલા છે જેવી કે ફ્રી નૈત્ર નિંદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ શ્રમિકો માટે ની અકસ્માત વિમા યોજના સહિતની વિવિધ કામગીરી તેમજ સામાજિક રાજકીય પ્રજાલક્ષી યોજના ના કાર્યક્રમોમાં જોડાઈને લોકોને મદદરૂપ થાય છે. મો.૯૯૭૮૪ ૭૬૪૪૪
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
