તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
જીલ્લા નારી સુરક્ષા સમિતિના મંત્રી પદ્માબા ચૌહાણનો આજે જન્મદિવસ

રાજકોટઃ જીલ્લા નારી સુરક્ષા સમિતી(રાજકોટ) ના મંત્રી પદ્માબા ચૌહાણનો આજે જન્મદિવસ છે. મુળ રાજસ્થાનના અને હાલ રાજકોટને પોતાની કર્મભુમી બનાવનાર પદ્માબા એકતા મહિલા મંડળના પ્રમુખ છે. મહિલાઓને લગતા પ્રશ્નો અને મહિલાઓને લોન તેમજ વિધવા બહેનોના પ્રશ્નો માટે સેવારત છે. તેમના મો.૭૯૯૦ર ૦૪૭૪૦ પર જીલ્લા નારી સુરક્ષા સમિતીના હેમાબેન કકકડ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, આરતીબા જાડેજા, પ્રફુલાબેન ચૌહાણ, કૈલાસબેન વાઘેલા સહિતનાએ શુભેચ્છા પાઠવી હતી.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
