તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલનો જન્મદિન

રાજકોટ : ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી રજનીકાંત સોમાભાઇ પટેલનો જન્મ તા. ૩ જાન્યુઆરી ૧૯૬૮ ના દિવસે થયેલ. આજે ગૌરવવંતા જીવનના પ૮માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ ગૃહ, પોલીસ આવાસ, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહરક્ષક દળ, જેલ વગેરે વિભાગોના રાજય કક્ષાના મંત્રી તરીકે રહી ચૂકયા છે. સંગીત, પ્રવાસ, વાંચન વગેરે તેમના શોખના વિષયો છે. મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી અને પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે તેમનું મહત્વનું યોગદાન છે. મો. નં. ૯૯૭૮૪ ૦પ૯૧૪ ગાંધીનગર
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
