News of Saturday, 4th January 2025
જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા સંયુકત સચિવ કોમલ ભટ્ટ

રાજકોટ : રાજયના શહેરી વિકાસ વિભાગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી કોમલ પી. ભટ્ટ માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ ૧૯૭૭ ના વર્ષની તા. ૪ જાન્યુઆરીએ થયેલ આજે યશસ્વી જીવનના ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભુતકાળમાં તત્કાલીન પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડીયાના અંગત સચિવ અને માર્ગ - મકાન વિભાગના નાયબ સચિવ નાણા વિભાગમાં સંયુકત સચિવ તરીકે રહી ચૂકયા છે. બી. ઇ. ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનીયરીંગની પદવી ધરાવે છે. આજે તેમના પર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે. મો.૦૭૯ ર૩રપ૦૬૯ર, મો. ૯૯૭૮૪ ૦૭ર૯ર
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
