<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

એડવોકેટ પાર્થ જોષીની ગતિ સાથે પ્રગતિઃ હેપ્‍પી બર્થડે

રાજકોટ : યુવા એડવોકેટ શ્રી પાર્થ  પ્રફુલભાઇ જોષી માટે આજના સુરજે અન્‍ય દિવસોથી અનોખો દિવસ ઉગાડયો છે. તેમનો જન્‍મ તા. ૪ જાન્‍યુઆરી ૧૯૯૪ ના દિવસે થયેલ આજે ભાવ અને પ્રભાવથી ભરપુર જીવનના ૩ર માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. વાણિજય સ્‍નાતક થયા બાદ વકીલાતની પદવી મેળવી રેવન્‍યુ ક્ષેત્રે પદાર્પણ કર્યુ છે. ખંત, ખુમારી ખેલદીલીથી પ્રગતિના માર્ગ ગતિ કરી રહ્યા છે. આજે શિયાળાની કડકડતી ટાઢ વચ્‍ચે તેમને જન્‍મદિનની હુંફાળી શુભેચ્‍છા મળી રહી છે. મો. ૯૦૩૩૩ ૪૮૯૮૭ રાજકોટ

(11:14 AM IST)