<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

કાલની ઘડી રળિયામણી, કે. કે. પટેલના જન્‍મદિનની વધામણી

નાણામંત્રીના પી.એસ. માટે કાલે યાદગાર દિવસ

રાજકોટઃ ગુજરાતના નાણા ઉર્જા વિભાગના મંત્રી શ્રી કનુભાઇ દેસાઇના અંગત સચિવ તરીકે કાર્યરત સચિવાલય કેડરના સંયુકત સચિવ શ્રી કે.કે. પટેલનો જન્‍મ તા. પ જાન્‍યુઆરી ૧૯૭૭ ના દિવસે થયેલ આવતી કાલે ૪૯ માં વર્ષની કેડીએ કદમ માંડશે. તેઓ ભુતકાળમાં નાણા, સામાન્‍ય  વહીવટ વગેરે વિભાગમાં ફરજ બજાવી ચુકેલા પ્રતિભાવંત અધિકારી છે. આજથી જ તેમના પર શુભેચ્‍છા વરસી રહી છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦ર૧૪,  મો. ૯૯૭૮૪ ૦૬૯૭૮-ગાંધીનગર

(1:23 PM IST)