<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

વોર્ડનં.પ યુવા ભાજપના પ્રભારી નાગજી રાદડીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ શહેર વોર્ડનં.પ યુવા ભાજપના પ્રભારી નાગજીભાઇ રાદડીયાનો આજે જન્‍મદિવસ છે. તેઓ અગાઉ વોર્ડનં.૧૬ના યુવા ભાજપ પ્રમુખ, વોર્ડનં.૧૬ના ખોડલધામ સમિતી કન્‍વીનરની જવાબદારી નિભાવી ચુકેલ છે. અનેક સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાઇને સેવાકીય કાર્યો કરી રહયાં છે.

(3:13 PM IST)