<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

જિલ્લા ભાજપ અગ્રણી કોલીથડના મનોજ અકબરીનો જન્‍મદિન

રાજકોટઃ જિલ્લા ભાજપ અગ્રણી અને સામાજિક અને રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા એવા મનોજભાઈ અકબરીનો આજે ૪૨ મો જન્‍મદિવસ છે તેમને યુવાનો સાથે અનેક સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાઈ પોતાના પંથક કોલીથડ જિલ્લા પંચાયત સીટમાં આવતા ગ્રામ્‍ય વિસ્‍તારમાં સૂઝબૂઝથી કેન્‍દ્ર સરકાર તેમજ રાજય સરકાર વિવિધ ગ્રાન્‍ટો અને વિકાસલક્ષી કાર્યો કરાયેલા છે ખાસ.

સહકારી ક્ષેત્રે જોડાઈ ખેડૂતો માટે અવનવી યોજનાઓ તેમજ ખેડૂતોને અવનવા સરકારના લાભો દ્વારા કાર્યક્રમો કરી ખેડૂતો માટે તેમજ પશુપાલન ક્ષેત્રે સેવા કરી રહ્યા છે. આજે શુભેચ્‍છકો તેમને જન્‍મદિનની શુભેચ્‍છા આપી રહયા છે. મો.૯૮૭૯પ ૯૮૭૦૧, રાજકોટ.

(3:26 PM IST)