<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

જય મહેતાનો આજે જન્‍મ દિવસ

જન્‍મથી જ મૂક-બધીર યુવક તમામ મુશ્‍કેલી છતા સેવારત

રાજકોટ : જીવદયા પ્રેમી, રકતદાતા, આર.એસ.એસ.ના સ્‍વયંસેવક, જૈન વિઝન ના કમિટી મેમ્‍બર જય મહેતાનો આજરોજ જન્‍મ દિવસ છે.  આજના શુભ દિવસે સત્‍કાર્ય કરી પ્રેરણાત્‍મક કાર્યો કરેલ છે. મૂકબધિર (બોલી -સાંભળી નથી શકતા) એવા તપસ્‍વી રત્‍ન જય મહેતા એ અઠાઇ તપા (ઉપવાસ)ની ઉગ્ર તપસ્‍યા પણ કરેલ છે. સંતો તેમજ સગા, સંબંધી તથા મિત્ર વર્ગ દ્વારા જય મહેતાને વ્‍હોટઅપ મેસેજ દ્વારા અભિનંદન વર્ષા થઇ રહી છે. મો. ૯૪ર૭૩ ૩૭૭૬૬.

(4:42 PM IST)