<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

જીવદયા પ્રેમી અને ગોંડલ નાગરિક સહકારી બેન્‍કના કર્મચારી મેહુલભાઇ સંઘાણીનો જન્‍મદિન

રાજકોટ તા. ૬ : જીવદયાપ્રેમી અને ગોંડલ નાગરિક સહકારી બેન્‍ક શાપર વેરાવળ શાખાના કર્મચારી મેહુલભાઇ સંઘાણીનો આજે જન્‍મ દિવસ છે. કબુતરને ચણ, ખસીકોલીને મકાઇ, ગાયને ઘાસચારો અર્પણ કરી પૂણ્‍યનું ભાથુ બાંધતા મેહુલભાઇ કરૂડા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ એનીમલ હેલ્‍પલાઇન, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત વ્‍હાલુના વિવાહ, બાપા સીતારામ ગૌસેવા મંડળ, જન સેવા ટ્રસ્‍ટ જીવદયા ગ્રુપ તેમજ શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશન સાથે સંકળાયેલા છે અને જીવદયા સેવા પ્રવૃત્તિ  ચલાવે છે. આજે જન્‍મ દિવસ નિમિતે તેમના મો.૯૩૭૭૪ ૨૫૦૦૫ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(12:19 PM IST)