તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th January 2025
નારણપુરાના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર આર. પટેલનો જન્મદિન

રાજકોટઃ અમદાવાદના નારણપુરા વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્યશ્રી જીતેન્દ્રકુમાર રમણલાલ પટેલનો જન્મ તા.૭ જાન્યુઆરી ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૬૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તઓ શહેર ભાજપમાં મંત્રી, મહામંત્રી, ઉપપ્રમુખ વગેરે પદ પર રહી ચુકયા છે. આજે આંગણવાડી, પાંજરાપોળ વગેરેમાં સેવાકાર્ય કરીને જન્મદિનની પ્રેરણારૂપ ઉજવણી કરી છે.
મો.૯૮૨૫૩ ૫૩૪૪૨ અમદાવાદ.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
