<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ઍડવોકેટ મનિષ ઍચ. પંડયાનો આજે જન્મદિવસ


રાજકોટઃ રાજકોટમાં રેવન્યુ તથા દિવાની અદાલતમાં પ્રેકટીશ કરતા ઍડવોકેટ શ્રી મનિષ ઍચ. પંડયાનો આજે ૪૫મો જન્મ દિવસનાં દિવસે શુભેચ્છક મિત્રો, રેવન્યુ તથા સીવીલ બાર ઍશોશીઍશનના સભ્યો તરફથી તેઅોને ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. શ્રી મનીષભાઇ પંડયાઍ ખુબ ટુંકા ગાળામાં રેવન્યુ ક્ષેત્રે તેઅોની આગવી સુઝબુઝ અને કાર્યદક્ષતાથી સારી ઍવી નામના મેળવેલ છે.
ઍડવોકેટ સંજય ઍચ. પંડયા તથા મનીષ ઍચ. પંડયા બન્ને ભાઇઅો વકીલાત ક્ષેત્રે સારી ઍવી પ્રતિષ્ઠા મેળવેલ છે. તેમના જન્મદિન નિમીતે તેમના અનેક શુભેચ્છકો, અસીલો, ઍડવોકેટ મિત્રો અને સ્નેહીઅો અને પ્રંશાત પબ્લીસીટી તરફથી તેઅોના મોબાઇલ નં.૯૮૨૫૪ ૯૮૫૫૪ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.(૨.૧૭)

(12:04 PM IST)