News of Tuesday, 7th January 2025
રાજકોટ ગ્રામ્યના ભાજપના પૂર્વ ધારાસભ્ય માધુભાઇ બાબરીયાનો જન્મદિવસ

રાજકોટઃ જનસંઘ અને ભાજપના ગ્રામ્ય વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય માધુભાઇ બાબરીયાનો તા.૭ જાન્યુઆરી ૧૯૪૬ના રોજ ગોંડલ તાલુકાના કરમાળ કોટડા ગામે જન્મ થયેલ. આજે તેમનો ૭૯મો જન્મદિવસ છે. તેઓ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના સભ્ય ઉપરાંત પ્રદેશ ભાજપ અનુ. જાતિ મોરચાના ઉપપ્રમુખ અને મંત્રી તરીકે પણ સેવા આપી ચુકયા છે. માધુભાઇ બાબરીયા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ૧૯૯૦ થી ૯પ અને ૧૯૯૮ થી ર૦૦ર સુધી સતત બે ટર્મ સુધી ભાજપના ધારાસભ્ય તરીકે લોકસેવા કરી ચુકયાં છે. મો.૯૮ર૪૧ પરર૬૦.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
