<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ધ્રુવ કુંડેલનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ બાલ્‍યકાળથી આર.એસ.એસ.ના સ્‍વયંસેવક અને વિશ્વ હિન્‍દુ પરિષદ અને વિવિધ સેવાકીય સંસ્‍થાઓ સાથે કાર્યરત રહેલા મંતવ્‍ય ચેનલના ન્‍યુઝ એન્‍ડર છે.  ધ્રુવ કુંડેલનો આજે જન્‍મદિવસ  ધ્રુવ કુંડેલે ઇલેક્‍ટ્રોનિક મીડીયા અને મિત્ર વર્તુળવળંદમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. (મો. ૯૮૯૮૦ ૪૨૪૩૫)

(4:09 PM IST)