News of Tuesday, 7th January 2025
શ્રીરામ મેરેજ ગૃપવાળા રઘુવંશી અગ્રણી મૂકેશભાઇ તન્નાનો આજે જન્મદિવસ

રાજકોટ તા.૭: રઘુવંશી સમાજના- મોટા ગજાના વેપારી તથા સતત ૪૦ વર્ષોથી- વેવિશાળ ક્ષેત્રના પ્રખર સેવાભાવી- મેરેજબ્યુરોની સેવા આપતા કમલેશ બ્રધર્સના નામે જાણીતા-વેપારી અગ્રણી મૂકેશભાઇ એચ.તન્ના નો આજે આજે જન્મદિવસ છે.તેઓ ૬૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.મૂકેશભાઇ તન્ના સતત-૩૫ વર્ષથી વેવિશાાળ ક્ષેત્રમાં-દિકરા દિકરીઓના સમપણ કરાવવામાં રેકોર્ડ ધરાવે છે.અત્યાર સુધીમાં ૧૩૦૦૦ થી પણ વધુ દિકરા દિકરીઓના સગપણ કરાવેલ છે. શીયાળાની સીઝનમાં ધાબળા- વિતરણ વૃધ્ધાશ્રમમાં અનુદાન જેવી સેવાકિય પ્રવૃતિઓમાં પણ તેઓનું અનેરૂ યોગદાન છે. તેમના મો.૯૮૨૫૪૩૪૬૩૦ છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
