<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

કુમકુમ ગ્રુપના સ્‍થાપક પ્રમુખ મનોજ પટેલનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ કુમકુમ ગ્રુપના સ્‍થાપક પ્રમુખ મનોજભાઇ પટેલનો આજે ૮ જાન્‍યુઆરીના જન્‍મદિવસ છે. તેઓ રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના સ્‍વયંસેવક વૃજલાલભાઇ પટેલ તેમજ તેમના પ્રેરણાષાોત સમા માતુશ્રી શારદાબેનના આર્શિવાદથી વૃક્ષારોપણ, જીવદયા પ્રવૃતિઓ કરી રહ્યા છે તેઓ મુંગા પશુ પક્ષીઓને જમાડીને જન્‍મદિનની ઉજવણી કરશે.મનોજભાઇને જન્‍મદિને તેમના મો.નં. ૯૮૨૫૦૧૧૮૮૩ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(10:27 AM IST)