<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

જૂનાગઢના પૂર્વડે મેયરનાં પીએ દિપલ રૂપારેલીયાનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૦: જૂનાગઢના પૂર્વ ડેપ્‍યુટીનાં મેયર ગિરીશભાઇ કોટેચાના અંગત મદદનીશ દિપલભાઇ રૂપારેલીયાનો આજે જન્‍મદિવસ છે. જૂનાગઢ શહેર ભાજપાના વોર્ડનં ૧૦ ના પ્રમુખ અને અનેક સેવાભાવી સંસ્‍થા સાથે જોડાયેલ દિપલભાઇ ને જન્‍મદિન નિમિતે તેમનાં મોનં ૯૨૬૫૧૮૨૬૬૯ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છા પાઠવી રહ્યા છે

(1:47 PM IST)