<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

માણસાના ભાજપના ધારાસભ્‍ય જયંતીભાઇ પટેલનો જન્‍મદિન

રાજકોટઃ ગાંધીનગર જિલ્લાના માણસાના ભાજપના ધારાસભ્‍ય શ્રી જયંતીભાઇ એસ. પટેલનો જન્‍મ તા. ૧૩ જાન્‍યુઆરી ૧૯પ૯ના દિવસે થયેલ આજે ૬૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. ર૦રરની વિધાનસભાની ચૂંટણીમાં ૪૦ હજાર જેટલા મતથી વિજેતા થયા હતા. મૂળ માણસા તાલુકાના આજોલ ગામના વતની છે. મો. ૯૮રપ૦ ૩ર૧૯૯ ગાંધીનગર.

(2:16 PM IST)