તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
વોડ નં. ૧ર યુવા ભા.જ.પ. પ્રમુખ યુવરાજસિંહ ઝાલાનો આજે જન્મ દિવસ

રાજકોટઃ વોર્ડ નં.૧રના યુવા ભા.જ.પ. પ્રમુખ યુવરાજસિંહ ઝાલાનો આજે જન્મ દિવસ છે તેઓ ૩૧ વર્ષ પૂર્ણ કરી ૩ર માં વર્ષમાં પ્રવેશ કરશે. સતત બીજી ટર્મ વોર્ડ નં. ૧ર ના ભા.જ.પ. યુવા પ્રમુખ ચાલુ છે. જય બજરંગ મિત્ર ગરબી મંડળના પ્રમુખ છે. મો.નં. ૯૯૦૪૬ ૭૪૯૯૯
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
