<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

ટ્રાફિક બ્રિગેડ મોહિની પાટડીયાનો આવતીકાલે જન્‍મ દિવસ

રાજકોટ : શહેર ટ્રાફિક પોલીસ દળમાં મહિલા ટ્રાફિક બ્રિગેડ તરીકે છેલ્લા ત્રણ વર્ષથી સેવા બજાવતા ટ્રાફિક બ્રિગેડ કુ. મોહિની નવીનભાઈ પાટડીયા નો આવતીકાલે જન્‍મદિવસ છે. સોની મહિલા યુવા સોશિયલ ગ્રુપ, જિલ્લા નારી સુરક્ષા સમિતિ માં તેઓએ કામગીરી કરી રહ્યા છે. (મો - ૯૮૨૪૭ ૩૫૪૮૧)

(3:44 PM IST)