<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારનો જન્‍મદિન

 

રાજકોટઃ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી (અધિક કલેકટર) શ્રી એન. કે. મુછારનો જન્‍મ તા. ૧પ જાન્‍યુઆરી ૧૯૭પના દિવસે થયેલ આજે પ૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ જૂનાગઢના માંગરોળ પંથકના વતની છે. ભૂતકાળમાં મોરબીમાં નિવાસી અધિક કલેકટર સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

મો. ૯૮૭૯પ ૮પ૪૧૦ રાજકોટ

(11:50 AM IST)