News of Friday, 17th January 2025
રાજયના નાણા વિભાગનાસચિવ કે. કે. નિરાલાનો જન્મદિન

રાજકોટ : રાજયના નાણા વિભાગના (ખર્ચ) અધિક શ્રી કે. કે. નિરાલાનો જન્મ તા. ૧૭ જાન્યુઆરી ૧૯૭૪ ના દિવસે થયેલ આજે પ૧માં વર્ષ પ્રવેશ કર્યો છે તેઓ મુળ બિહારના નાણા જિલ્લાના વતની અને ર૦૦પની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. શ્રી કે. કે. નિરાલા ભુતકાળમાં આણંદ અને સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર, પાટણ, ખેડા અને અમદાવાદ કલેકટર, રાજયમાં ટેકનીકલ શિક્ષણ નિયામક, પાણી પુરવઠા બોર્ડમાં સભ્ય સચિવ, ગૃહ વિભાગમાં અધિક સચિવ મહિલા બાળ કલ્યાણ વિભાગમાં સચિવ, વગેરે પદ પર રહી ચૂકયા છે.
ફોન નં. ૦૭૯ ર૩રપ૪૮રર, મો. નં. ૯૯૭૮૪ ૦૮પ૧૧ ગાંધીનગર
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
