<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

માળીયાહાટીનાના પી.આઇ. સલમાબેન સુમરાનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૭: માળિયા હાટીના પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા  મહિલા પોલીસ ઇન્‍સપેક્‍ટર સલમાબેન સુમરાનો આજરોજ જન્‍મ દિવસ છે. તેમને માળિયા હાટીના પંથકના ગુનેગારો જેના નામ માત્રથી ફફડી ઉઠે છે  તેઓને શુભેચ્‍છાઓ સાથોસાથ વર્ષમાં ત્રણસોને પાંસઠ દિવસમાંથી જન્‍મ દિવસ ખાસ હોય છે આ દિવસ જીવનમાં નવીપળો અને નવા દિવસોનો ઉમેરો કરીને આવે છે આપના જીવનનું આ નવું વર્ષ આપને લાભકારી અને કલ્‍યાણકારી નીવડે અને પરિવાર કુટુંબીજનો અને માળીયા  શહેર તથા સમગ્ર દેશ માટે આપની ઉમદા સેવા પ્રદાન કરતા રહો અને ઉતરોતર પ્રગતિના શિખરો સર કરતા રહો તથા તંદુરસ્‍ત અને નિરોગી જીવન સાથે દીર્ઘ આયુસ્‍ય ભોગવો તેવી ૯૪૨૭૨૪૬૬૩૪ શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે.

(12:10 PM IST)