<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

જૂનાગઢના યુવા પત્રકાર અમાર બખાઈનો જન્‍મદિવસ

જૂનાગઢના તરવૈયા પત્રકાર અમ્‍માર બખાઈનો આજે જન્‍મ દિવસ છે. આજે ૨૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અમાર બખાઈની માતા અમીનાબેન બખાઈનો પણ આજે જન્‍મદિવસ છે. અમાર બખાઈ છેલ્લા ૬ વર્ષથી જૂનાગઢ શહેરમાં પત્રકારિતા કરી રહ્યા છે. અમાર બખાઈના પિતા આસિફભાઈ બખાઈ પોલીસ વિભાગમાં ૩૫ વર્ષ ફરજ બજાવી ચૂકયા છે પરંતુ હાલ તે દુનિયામાં હયાત નથી પરંતુ પિતાનું નામ પુત્રએ નાની ઉંમરમાં રોશન કર્યું છે. ખાનગી સેટેલાઈટ ન્‍યૂઝ ચેનલમાં ફરજ બજાવે છે. ૯૧૦૬૬ ૫૩૫૫૧ પર જન્‍મદિવસની ખુબ ખુબ શુભકામના પાઠવવામાં આવી રહી છે

(2:00 PM IST)