<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

કૃષિ વિભાગના નાયબ સચિવ રાજેષ જોષીનો જન્‍મદિન

 

રાજકોટ : રાજયના કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી રાજેષકુમાર જે. જોષીનો જન્‍મ તા. ર૦ જાન્‍યુઆરી ૧૯૭૧ ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ પશુપાલન અને મત્‍સ્‍યોદ્યોગને લગતી કામગીરી સંભાળે છે. ફોન નં. ૦૭૯ ર૩રપ૧૪૮૪, મો. ૯૪ર૮૭ ૭૦૩પ૦ ગાંધીનગર

(4:06 PM IST)