<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

મધ્‍ય ગુજરાત વીજ કંપનીના એમ.ડી. તેજસ પરમારનો જન્‍મદિન

 

રાજકોટ : શહેરી વિકાસ વિભાગના ભૂતપૂર્વ નાયબ સચિવ શ્રી તેજસ પરમારની જન્‍મ તા. ર૦ જાન્‍યુઆરી ૧૯૯૦ ના દિવસે થયેલ આજે ૩૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ મુળ બનાસકાંઠા પાલનપુરના વતની અને ર૦૧૬ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં ગ્રામ વિકાસ વિભાગમાં મદદનીશ સચિવ, દાહોદમાં પ્રાંત અધિકારી, અમરેલીમાં અને દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચૂકયા છે. હાથ વડોદરા ખાતે મધ્‍ય ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ફોન ૦ર૬પ ર૩પ૬૮ર૪, મો. ૬૩પ૯૯ ૬૦૪૦૦ વડોદરા.

(4:07 PM IST)