News of Monday, 20th January 2025
ધોરાજીના હેત બાબરીયાનો જન્મદિવસ

ધોરાજી તા.૨૦: ધોરાજીના રહીશ સુધીરભાઇ બાબરિયાના પુત્ર હેતનો આજે જન્મદિવસ દાદા મગનભાઇ, દાદી લીલાબેન સુધીરભાઇ, વિલાસબેન, હરેશભાઇ, પ્રફુલાબેન, બહેન વિધી, જીજાજી દક્ષેક્ષકુમાર ધોરાજીયા તથા નાનાભાઇ વેદ બહેન વૃંદા તથા મિત્રો મયંક, દેવ, ભૌતિક, ગૌરાંગ, વિવેક સહિતનાએ શુભકામના પાઠવેલ છે. અને સૌ સાથે મળી વૃક્ષા રોપણ કરી જન્મ દિવસની ઉજવણી કરેલ હતી.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
