તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
સહકાર ગ્રુપની સેવાની સૌરભ સર્વત્ર : પ્રમુખ પિન્ટુ ખારડીનો જન્મદિન

રાજકોટ : સહકાર ગ્રુપના પ્રમુખ અને હિન્દુ સેનાના અધ્યક્ષ તેમજ કરણી સેના સાથે જોડાયેલા મુળ ખાટડીના વતની ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઇ ખાટડી)નો આજે ર૧ જાન્યુઆરીએ જન્મદિવસ છે. સંસ્થાના માધ્યમથી સેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલા ધર્મેન્દ્રસિંહએ કોરોના લોકડાઉન સમયે જરૂરતમંદ પરિવારોને ઘરે ઘરે ભોજન પહોંચતુ કર્યુ હતું. નિરાધાર દિકરીના લગ્ન, રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહિતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેઓને જન્મદિવસે મો. ૯૭૧૪૩ ૧૧૧૧૧ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેઓ હાલ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સદસ્ય તરીકે પણ કાર્યરત છે
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
