News of Tuesday, 21st January 2025
જુનાગઢ રાજગોર યુવક મંડળના સેવાભાવી ચેતન દવેનો જન્મ દિવસ

(વિનુ જાશી દ્વારા) જુનાગઢ તા. ર૧ઃ જુનાગઢ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના સેવાભાવી યુવાન ચેતનભાઇ દિનેશભાઇ દવેનો આજે જન્મ દિવસ છે.
સમાજ સેવામાં હંમેશા તત્પર રહી સમાજમાં નાની ઉંમરે મોટું નામ મેળવનાર ચેતનભાઇને જન્મ દિન નિમીતેઢ મો. નં. ૯૭ર૪૭ ૪પ૮૪૩ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્ના છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
