News of Thursday, 23rd January 2025
કૃષિ વિભાગના નાયબ સચિવ સમીર ડી. જોષીનો જન્મદિન

રાજકોટ : કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ (મહેકમ) શ્રી સમીર ડી. જોષીએ જન્મ તા. ર૩ જાન્યુઆરી ૧૯૭૭ ના દિવસે થયેલ આજે ૪૯ માં પ્રવેશ કર્યો છે. તેઓ એમ.એ.બી.એડની પદવી ધરાવે છે. સચિવાલય કેડરના સિનિયર અધિકારી છે.
ફોન નં. ર૩૨ ૫૦૮૦૯, મો. ૯૯૭૮૪ ૦૦૬૩૦ ગાંધીનગર.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
