તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
લલિત વ્યાસનો આજે જન્મદિન

રાજકોટઃ સીટી ન્યુઝ ચેનલના હેડ, મંતવ્ય ન્યુઝના કેમેરામેન લલિત વ્યાસ નો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૪ર વર્ષ પુર્ણ કરી ૪૩માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. તેઓ ૧૭ વર્ષથી મીડીયા લાઇનમાં પોતાની ફરજ બજાવી રહયાં છે.
દરરોજ પક્ષીઓને ચણ અને સેવાઓનું કામ કરે છે. તેઓને જન્મદિને મો.૯૯ર૪૦ ર૮૬૧૬ ઉપર અભીનંદનવર્ષા થઇ રહી છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
