<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

ભરૂચના ઇન્‍ચાર્જ ડી.ડી.ઓ.યોગેશ કપાસેનો જન્‍મદિન

રાજકોટ : ટ્રાઇબલ એરિયા સબ પ્‍લાન, ભરૂચના પ્રોજેકટ વહીવટદાર શ્રી યોગેશ શિવકુમાર કપાસેનો જન્‍મ  તા. ર૪ જાન્‍યુઆરી ૧૯૯૧ ના દિવસે થયેલ. આજે ૩પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહારાષ્‍ટ્રના વતની અને ર૦ર૦ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં વડોદરામાં મદદનિશ કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે.  હાલ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીનો વધારાનો હવાલો સંભાળી રહ્યા છે. મો. ૯૯૭૮૪ ૦૬ર૩૦ ભરૂચ.

 

(4:11 PM IST)