તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
જસદણના ગાયનેક ડો.પંકજભાઈ કોટડીયાનો આજે જન્મદિન

જસદણ તા.રપઃ જસદણં ં ગાયનેકોલોજિસ્ટ ડો.પંકજભાઈ કોટડીયાનો આજે જન્મદિન છે એમનાં સેવા કર્મ થકી જસદણ બાબરા વીંછીયા પંથકની હજ્જારો મહિલાઓને અત્યાધુનિક વિજ્ઞાનની ભેટ આપી પીડામાંથી મુક્તિ અપાવી દોડતી કરનારાં ડો. પંકજભાઈ કોટડીયાનો જન્મ તા.૨૫ જાન્યુઆરી ૧૯૮૧ ના રોજ થયેલ હતો. જસદણમાં જ્યારે કોરોનાની બીજી લહેર ચાલતી હતી એ કાળમાં મુત્યુનો આંક પણ વધતો જતો હતો એ સમયે ડો. પંકજભાઈએ એક પણ નયો પૈસો લીધા વગર રાત દીવસ કોરોના દર્દીઓની સેવામાં વ્યસ્ત રહ્યાં હતાં. ડો.પંકજ કોટડીયા, મો.૯૦૩૩૬ ૦૦૬૮૭.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
