તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવી બહેન જાનીનો જન્મદિવસ

વેરાવળ-પ્રભાસપાટણ, તા. રપઃ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવી બહેન જયદેવભાઈ જાની નો ૨૫-જાન્યુઆરી જન્મદિવસ.
પ્રજા પ્રશ્નોમાં સક્રિય રહેવું અને સમસ્યાઓનું નિવારણ કરવું અને સારા સ્વભાવ સાથે પ્રજાની સુખ દુખે ખડે પગે દોડી જતા, એવા તેઓ સંયુક્ત નગરપાલિકામાં પ્રભાસના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે. મો.નં. ૯૪૨૬૯ ૨૪૯૨૮ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહ્યો છે.(
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
