News of Tuesday, 28th January 2025
લોધીકા તાલુકા યુવા ભાજપ મંત્રી દિવ્યેશ હિરાણીનો જન્મદિવસ

રાજકોટઃ લોધીકા તાલુકા યુવા ભાજપ મંત્રી દિવ્યેશ હિરાણીનો આજે જન્મદિવસ છે. તેઓ જીવન યાત્રાના ૩૧ વર્ષ પુર્ણ કરીને ૩રમા વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. તેઓએ ઉચ્ચ શૈક્ષણીક ડીગ્રીઓ મેળવેલ છે. તેઓ યુવા ભાજપ મંત્રી સાથે સાથે યુવા બિલ્ડર તરીકે ફરજ બજાવી રહયાં છે. તેઓ સર્વોદય ક્રાંતિ અખબારના માલીક છે. અનેકવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. મો. ૭૭૭૦૦ ૮૦૦૦૦.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
