News of Monday, 3rd February 2025
પટેલ ઇલેકટ્રોનીકસ સર્વિસના સંસ્થાપક નિલેશભાઇનો જન્મદિન

રાજકોટઃ પટેલ ઇલેકટ્રોનીકસ સર્વિસના સંસ્થાપક નિલેશભાઇ વલ્લભભાઇ દલસાણીયાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના પ૯ વર્ષ પુર્ણ કરી ૬૦માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. ટેલીકોમ્યુનિકેશન્સ અને સીસીટીવી સર્વિસ ક્ષેત્રે નામના ધરાવે છે અને વર્ષ ૧૯૮૭થી આ બિઝનેશ ક્ષેત્રે કાર્યરત છે. નિલેશભાઇના જન્મદિવસે તેમને મિત્રવર્તુળ, વેપારીઓ તરફથી મો.૯૮રપ૭ ૧૦૯૯૭ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
