<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ગાંધીનગરના અધિક સચિવ એન.જી.શીલુનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૪ રાષ્‍ટ્રીય ધોરી માર્ગના મુખ્‍ય ઇજનેર અને અધિક સચિવ તરીકે સચિવાલય ગાંધીનગર ખાતે ફરજ બજાવતા નરેન્‍દ્રભાઇ ગોૈરીશંકર ભાઇ શીલુ (એન.જી.શીલુ) નો આજે જન્‍મદિવસ છે

તેઓ અગાઉ અધિક્ષક ઇજનેર માર્ગ મકાન વર્તુળ-૨ માં ફરજ બજાવી ચૂકયા છે. અત્‍યંત સરળસ્‍વભાવના શ્રી શીલુને જન્‍મદિન નિમિતે મો.નં. ૯૪૨૬૨ ૪૬૧૮૨ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(10:59 AM IST)