News of Tuesday, 4th February 2025
રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જૂનાગઢના નિવૃત્ત શિક્ષક ભરતભાઇ જોષીનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૪: જૂનાગઢ/બેંગ્લોરનાં ટ્રસ્ટી હરિ ૐ મેડીકેર ચેરીટેબલ ટ્રસ્ટ, નિવળત્ત આચાર્ય ભિયાળ પ્રાથમિક શાળા, ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો શ્રી રાજ્યપાલના હસ્તે પારિતોષિક વિજેતા તેમજ શ્રી રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ બેસ્ટ ટીચર એવોર્ડ વિજેતા ભરતભાઇ જે શંકરભાઇ જોશીનો આજે જન્મદિન છે. તેઓના આરોગ્યમયી, સુખમયી, શાંતિમયી જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે રાજેશ્વર દાદાના ચરણોમાં પ્રાર્થના. ટ્રસ્ટી મંડળ, હરિ ૐ મેડીકેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાઇ છે. મો.નં.૯૪૨૯૯૩૮૯૧૧.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
