News of Wednesday, 5th February 2025
પાલનપુરના ભાજપના ધારાસભ્ય અનિકેત ઠાકરનો જન્મદિન

રાજકોટ : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મતક્ષેત્રનાં ભાજપના ધારાસભ્ય શ્રી અનિકેત ગિરીશભાઇ ઠાકરનો જન્મ તા. પ ફેબ્રુઆરી ૧૯૭૧ ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ પાલનપુર શહેર ભાજપના પ્રમુખ સહિત વિવિધ સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે. જન્મદિનની સાદગીપૂર્ણ સેવામય ઉજવણી કરી રહ્યા છે.
મો. ૯૪ર૯૪ રર૧ર૧, પાલનપુર
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
