<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

ભાવનગર ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક જયશ્રીબેન ઝરૂનો જન્‍મદિન

રાજકોટ : ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક તરીકે કાર્યરત અધિક કલેકટર શ્રીમતી જયશ્રીબેન એન. ઝરૂનો જન્‍મ તા. ૭ ફેબ્રુઆરી ૧૯૭પ ના દિવસે થયેલ. આજે પ૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ કચ્‍છના વતની છે. ભુતકાળમાં જોડિયા અને નડીયાદમાં મામલતદાર, ગાંધીનગર કલેકટર કચેરીમાં ચીટનીસ, બોટાદમાં નાયબ કલેકટર, બરવાળામાં પ્રાંત અધિકારી, મહેસુલ પંચમાં રજીસ્‍ટ્રાર, મહિલા અધિક વિકાસ નિગમમાં જનરલ મેનેજર વગેરે પદ પર રહી ચુકયા છે. મો. ૮ર૩૮૯ ર૦૪૧૯-ભાવનગર.

(12:00 PM IST)