News of Friday, 7th February 2025
જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના પુજારી ધર્મકિશોરસ્વામીનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૭: જુનાગઢના જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના પુજારી ધર્મકિશોરસ્વામીનો આજે જન્મ દિવસ છે. અત્યંત સરળ સ્વભાવના સત્સંગી એવા પુ. કિશોરસ્વામીને જન્મ દિન નિમિતે આજે મંદિરના ચેરમેન પી. પી. સ્વામી કોઠારી પ્રેમ સ્વરૂપદાસજી પુર્વ ચેરમેન દેવનંદનદાસજી સહિતના સંતોએ શુભેચ્છા પાઠવી છે અને સંતો તથા હરિ ભકતો દ્વારા મો. નં. ૯૮ર૪૩ ૬પ૮૯ર ઉપર અભિનંદન વર્ષા કરી રહ્યા છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
