News of Friday, 7th February 2025
ધૈવત અને ધ્વનિતનો આજે જન્મદિવસ

રાજકોટઃ નાગ્રેચા પરિવારના પુત્રો તથા મસરાણી પરિવારના ભાણેજ આજે પોતાના યશસ્વી જીવનનું એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે. ધૈવત ધ્વનિતને દાદા નવીનભાઇ, દાદી ઇન્દુબેન તથા નાગ્રેચા પરિવાર, નાના દીપકભાઇ અને નાની ભાવનાબેને શુભેચ્છા પાઠવી છે
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
