News of Friday, 7th February 2025
રાજકોટના નિવૃત્ત એ એસ આઇ દીપકભાઈ બામટા નો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૭ :રાજકોટ ના નિવૃત્ત એ એસ આઇ દીપકભાઈ આપાભાઈ બામટા નો આજે જન્મ દિવસ છે સમાજ સેવા માં તત્પર રહેતા દિપકભાઈ ને જન્મ દિવસ નિમિતે મો.9428257981 ઉપર અભિનંદન ની વર્ષા થઇ રહી છે
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
