તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
કાલે જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર વિરલનો જન્મ દિવસ

જુનાગઢ તા. ૮ :.. કાલે જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર વિરલ જોષીનો જન્મ દિવસ તા. ૯-ર-૧૯૯પ ના રોજ વિનુભાઇ અને શ્રીમતી મીતાબેનને ત્યાં જન્મેલ વિરલ હાલમાં ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી પેક એન સેવ કંપનીમમાં ચિલ્ડ ફુડસ મેનેજર તરીકે ફરજ બજાવે છે. અને વિરલને ન્યુઝીલેન્ડનું કાયમી નાગરિકત્વ પણ મળેલ છે. અને તે હાલમાં એક માસ માટે માદરે વતન જુનાગઢ આવેલ છે ત્યારે તેના શુભેચ્છકો મો. ૯૮૯૮૦ ૧૯૮૯૯ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
