તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
રાજકોટના નિવૃત્ત એ.એસ.આઇ દીપકભાઇ બામટાનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા.૭, રાજકોટના નિવૃત્ત એ.અસ.આઇ. દીપકભાઇ આપાભાઇ બામટાનો કાલે જન્મ દિવસ હતો સમાજ સેવામાં તત્પર રહેતા દિપકભાઇને જન્મ દિવસ નિમિતે મો. ૯૪ર૮ર પ૭૯૮૧ ઉપર શુભેચ્છાની વર્ષા થઇ હતી.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
