તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
પોરબંદરના ઍસપી ભગીરથસિંહ જાડેજાનો જન્મદિવસ

(વિનુજાષી દ્વારા) જૂનાગઢ તા. ૮ઃ પોરબંદરના ઍસપી અને જૂનાગઢના ઇ.ચા. ઍસપી ભગીરથસિંહ યુ. જાડેજાનો આજે જન્મદિવસ છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કોઇપણ પ્રકારની બાંધછોડ ન કરવા ઍવા જાંબાઝ આઇપીઍસ અધિકારી જાડેજા ને આજે જન્મદિન નિમીતે પોલીસ અધિકારીઅો કર્મચારી અને શુભેચ્છકો મો. નં. ૯૯૭૮૪ ૦૫૦૭૯ ઉપર અભિનંદન વર્ષા કરી રહયા છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
