<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

જય વેલનાથ જય માંધાતા ટ્રસ્‍ટના મંહામંત્રી કલ્‍પેશભાઇ બાવરીયાનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટ, તા.૧૦: કોળી સમાજના અડીખમ યુવા આગેવાન કલ્‍પેશભાઇ બાવરીયાનો આજેતા.૧૦ ના જન્‍મદિવસ છે. ચુંવાળીયા, તળપદા, ધેડીયા, દિવેચા, સમસ્‍ત કોળી સમાજને સાથે રાખીને દર વર્ષે જીવનસાથી પસંદગી મેળાનું રાજકોટમાં આયોજ કરે છે. તેમજ રાજકોટ કાર્યલય ખાતે જીવનસાથી પસંદગી માહિતી કેન્‍દ્રમાં વિનામુલ્‍યે સેવા આપે છે. સમસ્‍ત કોળી એકતા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા મે મહિનામાં યોજાનાર કોઇ સમાજના સમુહલગ્નના મુખ્‍ય આયોજક છે અને સમસ્‍ત કોળી સમાજ વેપારી સંગઠન રાજકોટના સંયોજક છે. કોળી ઠાકોર સેના રાસોત્‍સવ તેમજ કોળી ઠાકોર સેના સૌરાષ્‍ટ્ર પ્રમુખ છે. સરકારી કર્મચારીઓનું સન્‍માન સમારોહ, રકતદાન કેમ્‍પ, સીવીલ હોસ્‍પિટલમાં ફુડ વિતરણ, જય વેલનાથ, જય માંધાતા એકતા રથયાત્રા આ કાર્યક્રરમોનું આયોજન કરી આજે તેમના જન્‍મદિવસે તેમના  મો. ૭૯૮૪પ ૮૪૪ર૪ ઉપર શુભેચ્‍છા વર્ષી રહી છે

(12:28 PM IST)